જામનગરમાં બંધારણીય હકો પર તરાપના આક્ષેપ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર - Congress
🎬 Watch Now: Feature Video
જામનગર: એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ના બંધારણીય હકો પર ભાજપ સરકાર છીનવતી હોવાના આક્ષેપ સાથે જામનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જામનગરના લાલ બંગલાથી જિલ્લા કલેકટર કચેરી સુધી બાઈક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખાસ કરીને જે બંધારણીય હક્કો આપવામાં આવ્યા છે, તેના પર રાજ્ય સરકાર તરફથી મળતી હોવાનો કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ લગાવ્યો છે.