Lata Mangeshkar Passed Away : કલાકાર શાહબુદ્દીન રાઠોડે લતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી - લતાજીને શ્રદ્ધાંજલિ
🎬 Watch Now: Feature Video
ભારત રત્ન અને કોકિલ કંઠી ગાયક લતા મંગેશકરના નિધન (Lata Mangeshkar Passed Away) પર સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પણ શોક વ્યક્ત કર્યો. ઝાલાવાડના પનોતા પુત્ર અને થાન ખાતે રહેતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડએ પોતાની આગવી શૈલી અને ભાષામાં લતા મંગેશકરના ગાયક તરીકેની કારકિર્દીના પ્રસંગને રજૂ કર્યો અને ગુજરાત અને સૌરાષ્ટ્રના કલાકારો વતી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી દુ:ખ વ્યક્ત કર્યું.
Last Updated : Feb 6, 2022, 5:05 PM IST