Children Vaccination 2022: વડોદરામાં 3જી જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ ચાલુ થશે - ગુજરાતમાં બાળકોને રસીકરણ
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 15થી 18 વર્ષના સગીર વયના બાળકોને કોરોના રસી આપવા માટેની જાહેરાત કરી છે. ત્યારે વડોદરા શહેરમાં જાન્યુઆરી મહિનાની 3 તારીખથી બાળકો માટે શરૂ થનાર રસીકરણને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.વડોદરા મહાનગરપાલિકાએ પ્રાથમિક તબક્કે 34 સેન્ટરો પર બાળકોને રસી મુકવા માટેની વ્યવસ્થા ઉભી કરી છે.2 તારીખે વડોદરા મહાનગર પાલિકાને પ્રાથમિક તબક્કે કેટલા ડોઝ ફાળવવામાં આવશે તેની જાણકારી મળશે.