જનતા કરફ્યૂઃ છોટાઉદેપુરવાસીઓએ ઢોલ, થાળી, તાળી વગાડી કોરોના કમાન્ડોનું અભિવાદન કર્યું - કોરોના કમાન્ડો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6508789-thumbnail-3x2-chh.jpg)
છોટાઉદેપુરઃ કોરોના વાઇરસ સામેની લડાઈ માટે આપણા વડાપ્રધાને રવિવારે જનતા કરફ્યૂનું એલાન આપ્યું હતું. આ અંતર્ગત છીટાઉદેપુરની જનતાએ સંપૂર્ણ સમર્થન આપે હતું. સાંજે 5 વાગે ઢોલ, તાળી અને થાળી વગાડી કોરોના સામે લડતા કર્મીઓનું અભિવાદન કરવા જણાવ્યું હતું. સાંજના 5 વાગે છોટા ઉદેપુરમાં લોકો ઢોલ, થાળી અને તાળી વગાડીને અભિવાદન કરતા જોવા મળ્યા હતા. આ અભિવાદનના પગલે સમગ્ર જિલ્લામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. તેમજ આપણે કોરોના સામેની લડાઈમાં અવશ્ય જીત મેળવીશું તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.