કબીર ભગતના કાજળા પર્વની દીવમાં કરાઈ અનોખી ઉજવણી - જુઓ, વીડિયો...
🎬 Watch Now: Feature Video
દીવ: સંઘપ્રદેશ દીવમાં વાંઝા જ્ઞાતિ દ્વારા કબીર ભગતના કાજળા પર્વની ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દીવના લોકોની સાથે પ્રશાશનના અધિકારીઓએ પણ હાજર રહીને ઉત્સવને મનાવ્યો હતો. મહત્વનં એવુ છે કે આ પર્વ ભારતભરમાં માત્ર દીવની વાંઝા જ્ઞાતિ દ્વારા જ ઉજવવામાં આવે છે.