જામનગરમાં ભાજપ દ્વારા CAAના સમર્થનમાં રેલી યોજાઈ - BJP rallies in Jamnagar to support of CAA
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરમાં CAAના સમર્થનમાં ભાજપ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં સતો મહંતો, સાંસદ પૂનમ માડમ,ધારાસભ્ય હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત શાળા કૉલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ રેલીનું પ્રસ્થાન પ્રદર્શન ગ્રાઉન્ડથી કરાયું હતું. ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર રેલી ફેરવવામાં આવી હતી.