અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે માનસરોવરના પવિત્ર જળની પૂજાવિધિ કરી - Banaskantha
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ અષાઢી બીજને વર્ષા ઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. આ નવા વર્ષમાં વરસેલાં પાણીના વધામણાં કરવામાં આવે છે. જેને લઇ મંગળવારે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવીને પવિત્ર જળની પૂજાવિધિ કરવામાં આવી હતી.