ભરૂચ રેલ્વે યાર્ડમાં વિરાર મેમુ ટ્રેનના ડબ્બા પર યુવાનને વીજ કરંટ લાગતા દાઝ્યો - જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ રેલ્વે યાર્ડમાં ઉભેલ વિરાર મેમુ ટ્રેનના ડબ્બા પર ચઢેલ યુવાનને વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતા જ રેલ્વે વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.