બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીનીઓએ સ્વામિનારાયણ મંદિરમાં કરી મહાપૂજા - વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ મંદિરમાં કરી મહાપૂજા
🎬 Watch Now: Feature Video
જામનગરઃ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષા પહેલા મહાપૂજા કરી હતી. બોર્ડની પરીક્ષા હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વિદ્યાર્થીનીઓ કોઈપણ જાતના સંકોચ વિના બોર્ડની પરીક્ષામાં બેસ્ટ રિઝલ્ટ લાવે તે માટે સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે. મહા પૂજામાં વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોનાની પૂજા અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા હતા.