લીંબડી શહેરી વિસ્તારમાં દિનદહાડે વકીલ પર એક શખ્સ દ્વારા હુમલો
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર : લીંબડી શહેરી વિસ્તારમાં દિનદહાડે વકીલની ઓફીસ પર જઈ એક શખ્સે છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત વકીલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેના પગલે લીંબડી શહેરની લેકવ્યું બિલ્ડિંગમાં વેપારીઓ અને દુકાનદારો સહિત વકીલોએ આરોપી શખ્સને પકડવા માટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતુ. ભોગ બનનાર વકીલનું નામ બી. જે. પટેલ છે.