વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી - ભાજપ નેતાએ પાઠવી દિવાળીની શુભકામના
🎬 Watch Now: Feature Video
વડોદરા: નવા વર્ષ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ ETV BHARATના દર્શકો અને સંસ્કારી નગરીના નાગરિકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે સરહદ પર માં ભોમની રક્ષા કરતા જવાનોના નામે એક દીપ પ્રગટાવવા માટે અપીલ કરી છે.