RBIના પ્રતિબંધ બાદ યસ બેન્કમાં ખાતેદારોની ભીડ ઉમટી - RBIના યસ બેન્ક પરના પ્રતિબંધ બાદ બેન્કમાં ખાતેદારોનો ધસારો
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ શહેરની યસ બેન્ક હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. RBIના રિસોલ્યુશનનો ભંગ કરતાં તેની વિરૂ્દ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ બેન્કને 50 હજાર ઉપર કોઈ રકમ મળવા પાત્ર ન હોવાનું જણાવાવમાં આવ્યું છે. જેના કારણે મોટી રકમ ધરાવનારા ખાતેદારોની ભીડ બેન્કની બહાર જોવા મળી હતી. પરીણામે બેન્કને પોલીસ સુરક્ષા ગોઠવવાની ફરજ પડી હતી.