છોટા ઉદેપુરમાં કલેક્ટર કચેરી ખાતે કોરોના જાગૃતિ અંતર્ગત શપથ ગ્રહણ સમારોહ યોજાયો - Oath taking program in Chhotaudepur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 16, 2020, 8:25 PM IST

છોટા ઉદેપુરઃ લોકોમાં કોરોના વાઇરસ અંગે જાગૃતિ આવે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલન અંતર્ગત કોવિડ-19ના સંક્રમણને અટકાવવા લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનીટાઇઝરનો ઉપયોગ અને 6 ફુટનું અંતર રાખે તે બહુ જરૂરી છે. આ જન આંદોલનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના પટાંગણમાં અધિકારી, કર્મચારીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.