હિંમતનગરના જવાહર ચાવડા કોરોના વાયરસના પગલે ચીનથી વતન પરત ફર્યા - corona virus
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ હિંમતનગરમાં રહેતા જવાહર ચાવડા આજે વહેલી સવારે ચીનથી દિલ્હી થઈ પરત હિંમતનગર આવ્યા છે જે ચીનમાં મેડિકલ અભ્યાસ માટે ગયેલા હતા પરંતુ કોરોના વાઈરસના પગલે સ્થિતિ ગંભીર બનતા વતન આવી ગયા છે તેમજ ચીનમાં સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ચીન સહિત વિશ્વમાં કોરોના વાયરસના પગે સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી મેડિકલના અભ્યાસમાં માટે ચીન ગયેલા જવાહર ચાવડા આજે પોતાનો અભ્યાસ પડતો મુકી હિંમતનગર આવ્યા હતા.