ડાયનાસોર મ્યુઝિયમ પર કામ કરનારા વંદના રાજ સાથે ETVની ખાસ વાતચીત...
🎬 Watch Now: Feature Video
મહિસાગરઃ ડાયનાસૌરના લગભગ 65 મિલીયન વર્ષના ઇતિહાસને રજૂ કરતું ભારતનું સૌ પ્રથમ અદ્યતન ટેકનોલોજી સાથે માહિતીથી ભરપૂર મ્યુઝિયમ બાલાસિનોરના રૈયોલી ખાતે રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તૈયાર થઈ ચૂક્યું છે. આ મ્યુઝિયમને 8 જૂનના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. આ મ્યુઝિયમનો પ્રોજેક્ટ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા વામા કોમ્યુનિકેશનને આપવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ પ્રોજેક્ટ પર કામ કરતા વંદના રાજ સાથે ETV ભારત ગુજરાતની ખાસ વાતચીત અને જાણીએ તેઓ શું કહેવા માંગે છે આ પ્રોજેક્ટ વિશે.
Last Updated : Jun 7, 2019, 8:16 PM IST