પોરબંદરમાં મીરા ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના 50 યુગલોના લગ્ન - Porbandar latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 16, 2020, 3:19 PM IST

પોરબંદરઃ શહેરના મીરા ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં વસતા મુસ્લિમ સમાજના 50 યુગલોના સમૂહ લગ્નનું આયોજન ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં હઝરત સૈયદ સલીમ બાપુ કિબલા ખતીબો ઇમામ જુમમાં મસ્જિદ વાળા ઉપસ્થિત રહી યુગલોને આશીર્વચન પાઠવ્યાં હતાં. નવ વિવાહિત યુગલોને મીરા ટ્રસ્ટ દ્વારા ભેટ સોગાદ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો અને સમાજના બિરાદરો ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.