દાહોદમાં ડુપ્લીકેટ લાયસન્સ બનાવતી ટોળકીનો પર્દાફાશ - Duplicate license scam in Dahod
🎬 Watch Now: Feature Video
દાહોદઃ વગર મહેનતે સસ્તા દરે લાયસન્સ મેળવવા ઇચ્છતા લોકોને જાળમાં ફસાવીને ફક્ત 1500માં ડુપ્લીકેટ લાયસન્સ પધરાવવાનું કૌભાંડ આર.આર.સેલ LCB અને SOGની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યું છે 33 ડુપ્લીકેટ લાયસન્સ સાથે આરોપી ઝડપી આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે