પંચમહાલ: હાલોલમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી - ગોડાઉનમાં લાગી આગ
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: હાલોલ પાવાગઢ રોડ પર આવેલા સ્કેપના ગોડાઉનમાં આગ લાગી હતી. જેને આજુબાજુના સ્કેપના ગોડાઉનોને પણ લપેટમાં લીધા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દેખાતાં હતા. ઘટનાની જાણ થતાં હાલોલ ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.