જેતપુરના જલિયાણ બાયો ફ્યુલ ઈન્ડસ્ટ્રીઝના લોડરમાં લાગી આગ - Short circuit in loader battery
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના જેતપુરના જેતલસર ગામમાં જલિયાણ બાયો ફ્યુલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેલા લોડરની બેટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા જ લોડર બળીને ખાખ થયું હતુ. જેતપુર નગર પાલિકાના ફાયર ફાઇટર ઘટનાં સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.