ઇતિહાસ-સાહિત્યમાં ગિરનાર કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢમાં રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો - Junagadh news
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ઇતિહાસ અને સાહિત્યમાં ગિરનાર વિષય પર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢના પ્રકૃતિ ધામમાં 1 દિવસનો રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના સાહિત્યકારો અને સાહિત્ય રસિકોએ હાજરી આપીને સાહિત્ય અને ઇતિહાસમાં ગિરનાર વિશે માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું.