97 વર્ષના રેલવે કર્મચારીને આજ દિવસ સુધી નથી મળ્યુ પેન્શન - porbander letest news
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ શહેરના રેલવે DRM કચેરી ખાતે એક વયોવૃદ્ધએ આત્મવિલોપન માટે અરજી કાર્ય બાદ સવારથી ફાયર અને પોલીસ કાફલો ગોઠવાઈ ગયો હતો. રેલવેમાં ટોલીમેન તરીકે 23 વર્ષ નોકરી કરી છે. પરંતુ બાદમાં તેમને મળવા પાત્ર પેન્શન આજદિન સુધી નથી મળ્યું અને તેમને આત્મવિલોપન કરવાની ફરજ પડી છે. જો કે સવારથી અરજી મળ્યા બાદ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ગોઠવાઈ ગયો હતો. નાનજીભાઈ આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ડી ડીવીઝન ખાતે લઇ જવામાં આવ્યા હતા.