લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડે લોકડાઉનનું પાલન કરવા અપીલ કરી - Lok Sabha
🎬 Watch Now: Feature Video
મહીસાગર: સમગ્ર વિશ્વના દેશો ઉપરાંત ભારત અને ગુજરાતમાં કોરોના વાઈરસ ઝડપીથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધવાના રિપોર્ટ આવી રહ્યા છે. જેથી 18 પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા તેમનાં મત વિસ્તારના લોકો માટે કોરોના વાઈરસથી બચવા વડાપ્રધાન દ્વારા 21 દિવસના લોકડાઉનનું પાલન કરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને ઘરની બહાર ના નીકળવા અનુરોધ કર્યો છે.