ગુજરાતની ખો-ખો ટીમનું ખેલો ઇન્ડિયામાં સારૂ પ્રદર્શન - GUJRAT TEAM KHELO INDIA
🎬 Watch Now: Feature Video
ગુવાહાટી: ગુજરાતની ટીમે આસામના ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયાને લઇને મેચ રમી હતી. જેમાં ખો-ખોની ટીમે મેચ રમતા સારૂ પ્રદર્શન કર્યુ હતું. અત્યાર સુધીમાં ગુજરાતની ટીમે 14 મેડલ પ્રાપ્ત કર્યા છે અને જેને લઇને રાજ્યનું નામ રોશન કર્યું છે. ગુજરાત પોઇન્ટ ટેબલમાં 5મુ સ્થાન મેળવી સમ્માન જનક સ્થિતિએ પહોંચાડવાની આશા વ્યક્ત કરી છે.