thumbnail

EXCLUSIVE INTERVIEW: કેન્દ્રિયપ્રધાનની પુત્રીએ આરૂષિ નિશંકે કરી બોલિવુડમાં એન્ટ્રી

By

Published : Apr 26, 2021, 11:37 AM IST

Updated : Apr 26, 2021, 12:19 PM IST

જુબિન નૌટિયાલના નવા ગીત 'વફા ના રાસ આયે' સાથે આરૂષિ નિશંક ચર્ચામાં આવી છે. આરુષિ પ્રથમ વખત કોઈ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. સુંદરતાથી ભરપૂર આરુષિ કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી છે. આરુષિએ ETV Bharat સાથે વાત કરી હતી. આરુષિ કહે છે કે, ઘણી વાર આપણે જેને પ્રેમ કરીએ છીએ તેને આપણાથી પ્રેમ થતો નથી.
Last Updated : Apr 26, 2021, 12:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.