panther was caught: અંકલેશ્વરના બાકરોલ ગામમાં દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો - panther was caught
🎬 Watch Now: Feature Video
અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો. દીપડાના કારણે ગ્રામજનો સીમમાં (Panther in Bakrol village of Ankleshwar)જતા ડર અનુભવી રહ્યા હોવાના કારણે ગ્રામજનોએ અંકલેશ્વર વનવિભાગમાં જાણ કરતા વનવિભાગ દ્વારા (Bharuch Forest Department )સીમમાં અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. આ દરમિયાન ગ્રામજનોએ દીપડો પાંજરે પુરાયેલો જોતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તાત્કાલિક વનવિભાગમાં જાણ કરતા આરએફઓ ડી.એ ડામોર સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને પાંજરે પુરાયેલ દીપડાને શાલીમાર નર્સરી (Ankleshwar Shalimar Nursery)ખાતે લાવી સલામત સ્થળે છોડી મુકવાની કવાયત હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST