બાલાસિનોરના ભાજપ ઉમેદવારે સહપરિવાર મતદાન કર્યું, જંગી બહુમતીથી જીતની સેવી આશા - Gujarat Election 2022
🎬 Watch Now: Feature Video
મહીસાગર જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોરમાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયા (Polling in Mahisagar District) શરૂ થઈ ગઈ છે. ત્યારે બાલાસિનોર બેઠક પરથી ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણે પોતાના વતન માળના મુવાડા ખાતે (Balasinor BJP Candidate Mansinh Chauhan cast vote) મતદાન કર્યું હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, મેં મારા ગામની પ્રાથમિક શાળામાં સહપરિવાર (Gujarat Election 2022) મતદાન કર્યું હતું. તેમ જ મારા મતદારો મને જંગી બહુમતીથી જીત અપાવશે તેવી આશા છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST