2 કારને આગ ચાંપતા બાઈક પર સવાર બદમાશો સીસીટીવી કેમેરામાં કેદ - car fire cctv footage

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 21, 2022, 10:07 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

જયપુરમાં બાઈક પર સવાર બદમાશો (Jaipur Gang of Goons)એ માત્ર 50 સેકન્ડમાં પેટ્રોલ છાંટીને 2 કારને આગ ચાંપી દીધી હતી. તેમનું સમગ્ર કૃત્ય સીસીટીવી કેમેરા (Gang of Goons set 2 Vehicles on fire)માં કેદ થઈ ગયું હતું. આ વાહનો સર્વિસ સ્ટેશન પાસેના ખાલી પ્લોટમાં પાર્ક કરવામાં આવ્યા હતા. આ ઘટના 20 ઓક્ટોબર, ગુરુવારની મોડી રાત્રે બની હતી. કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારી શેર સિંહે જણાવ્યું કે આશાવલા ગામના રહેવાસી રામજીલાલ શર્માએ અજાણ્યા બદમાશો વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી છે. ફરિયાદી શ્રીનાથ નગરમાં મહેતા ઓટો પાર્ટસ નામની વર્કશોપ ધરાવે છે, જ્યાં વાહનોની સર્વિસ થાય છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.