ભારે વરસાદને કારણે ખેડૂતોને માથે હાથ દેવાનો આવ્યો વારો - most rain
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે મહામૂલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો નુકશાની Crop damage in fields વેઠવાનો વારો આવ્યો છે. આગાહી અનુસાર સાબરકાંઠામાં છેલ્લા 72 કલાકથી ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર rain in Sabarkantha સ્થિતિ થવા આવી છે, ત્યારે તળાવો, નદીઓના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. વિજયનગરના કોડીયાવાડા, પાલ દઢવાવમાં વરસાદી પાણી ફરી વળવાના કારણે મકાઈ, અડદ, સોયાબીન જેવા પાકોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. કોડીયાવાડા ગામમાં બેકરી શોપ તેમજ અન્ય દુકાનોમાં વરસાદી અને નદીઓનું પુરનું પાણીથી વ્યાપક નુકશાની Gujarat Rains Update સંભાવના છે. તો ઉપરવાસમાં વરસાદની પાણી અવિરત રહેતા પાકો ડૂબી જતાં પાક કોહવાટની સ્થિતિ પેદા થવા પાણી છે. જિલ્લામાં બિયારણ, દવાઓ, વાવણી ખર્ચે અને મહેનત કરેલી ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવી રહ્યો છે તો હિંમતનગરના હડિયોલ, હિંમતપુર ચાપલાનાર, જગતપુરા, હુંજ સહિતના ગામોમાં પાક ધોવાઈ જવાને Rainy weather in Gujarat કારણે નુકશાની થવા પામી છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST