ભાભી નણંદ વચ્ચે ટક્કર, નયના બાએ કર્યું મતદાન - First phase Election 2022
🎬 Watch Now: Feature Video
જામનગરમાં પાંચ વિધાનસભા બેઠક પર (Gujarat Assembly Election 2022) શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું છે, ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજાએ (First phase Election 2022) પંચવટી કોલેજ ખાતે મતદાન કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં જાડેજા પરિવાર વચ્ચે વૈચારિક સામે આવ્યા છે. નયનાબા જાડેજા કોંગ્રેસનો પ્રચાર કરી (Polling in Jamnagar) રહ્યા છે, તો રવિન્દ્ર જાડેજા( Voters in Jamnagar) ભાજપ માટે રોડ શો કરી રહ્યો છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાભી નણંદ વચ્ચે ભારે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ નયનાબા જાડેજાએ જામનગરની પંચવટી કોલેજ ખાતે મતદાન કર્યું છે અને કોંગ્રેસના ઉમેદવાર જીતશે તેવી આશા વ્યક્ત કરી છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST