સુરતમાં યુવા મતદારોમાં ઉત્સાહના દ્રશ્યો, પ્રતિક્રિયા આપતાં શું કહ્યું જૂઓ - સુરતમાં યુવા મતદારોમાં ઉત્સાહના દ્રશ્યો
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 ની પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા First Phase Election 2022 ચાલી રહી છે. સુરતમાં ફર્સ્ટ ટાઇમ વોટરમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલી વખત મતદાન આપનારા નવયુવાનોએ First Time Voters in Surat પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે તે પ્રકારે વિકાસને જ મત આપવો જોઈએ. જે પ્રકારે ગુજરાતમાં ખાસ કરીને યુથને લઈને જે માહોલ જોવા મળી રહ્યો છે તે ખૂબ જ સારો માહોલ છે.યુવાનો સમાજ માટે વિચાર કરી રહ્યાં છે. આગળ જતા પાંચ વર્ષ સુધી એમની સાથે રહેવાનું છે. રાજ્યમાં શિક્ષણ વ્યાપાર ધંધા રોજગારને આગળના દિવસોમાં વધારે તેવી સરકારને અમે મત આપ્યો છે. યુવાનો આગળ વધશે તો દેશ આગળ વધશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST