એરપોર્ટ પર તૈનાત ડોગ સ્ક્વોડને આપવામાં આવી ભવ્ય વિદાય, કેકથી લઈને રેડ કાર્પેટ સુધીની વ્યવસ્થા - ડોગ સ્ક્વોડને આપવામાં આવી ભવ્ય વિદાય
🎬 Watch Now: Feature Video
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલા ભુંતર એરપોર્ટ પર ડોગ સ્ક્વોડમાં તૈનાત સેમ અને મેક્સને અનોખી વિદાય આપવામાં આવી(Farewell given to Dog Squad at Bhuntar Airport) હતી. 9 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ બંનેને વિદાય પાર્ટી આપી હતી. જ્યાં ગ્રાન્ડ સેલ્યુટ આપ્યા બાદ કેક કાપીને તેમને વિદાય આપવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST