COVID-19: ભારત સહિત USA, બ્રાઝિલ, રશિયા, UK જેવા અનેક દેશોમાં શું છે પરિસ્થિતિ, જુઓ વીડિયો... - કોરોના વાઇરસ અપડેટ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 14, 2020, 9:52 AM IST

સમગ્ર દુનિયામાં 78 લાખ 55 હજાર 400 લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 4 લાખ 31 હજાર 728 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારત, USA, બ્રાઝિલ, રશિયા, UK જેવા અનેક દેશોમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં 3 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે ત્યારે, દૈનિક અંદાજે 11 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. મૃત્યુઆંક પણ 8,848 ઉપર પહોંચી ગયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.