બીજેપીના ધારાસભ્ય બલરામ થાવાણીની પ્રેસ કોન્ફરન્સ, જાણો...મહિલાને માર મારવા અંગે શું કહ્યું..? - Gujarati News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 3, 2019, 1:46 PM IST

અમદાવાદઃ નરોડાના ધારાસભ્ય દ્રારા રવિવારના રોજ મહિલા સાથે માર મારવાની ઘટનામાં સોમવારના રોજ તેમના દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે, ‘મારાથી ભૂલ થઇ છે અને આ વાતનું ઘણુ દુઃખ છે અને જોશમાં હોવાના કારણે આ ભૂલ થઇ હતી.’ આથી તે મહિલાની માફી માંગશે અને વધુમાં એ પણ જણાવ્યું હતું કે, ‘હું પણ માણસ છું. આ કારણે જ જોશમાં આવી મહિલાને માર માર્યો હતો. મારે કોઇને બદનામ કરવાનો કે દુઃખ પહોંચાડવાનો એવો કોઇ ઇરાદો ન હતો અને આ કૃત્યથી પાર્ટીએ પણ મને ઠપકો આપ્યો છે.’

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.