'ભરોસાની ભાજપ સરકાર'ની ગાડી ખાડામાં ફસાઈ, કોંગ્રેસ આવી મદદે - કોંગ્રેસ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election) રંગો લોકો પર ચડી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ (BJP Congress and Aam Aadmi Party) અનેક વિવિધ રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે આજે સોસીયલ મીડિયામાં એક વિડિઓ ફરતો થયો છે. વીડિયોમાં ભાજપ પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર માટે 'ભરોસાની ભાજપ સરકાર'ના (Bharosani BJP Sarkar) સ્લોગન સાથે રથ ફરતો કર્યો હતો પણ આજે સવારે એ રથ માટીના થરમાં ફસાઈ ગયો હતો. જેની મદદ 'કોંગ્રેસના કામ બોલે છે' (Congress Kam Bole CHE ) તે રથે દોરીથી ખેંચીને ખાડામાંથી બહાર કાઢ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST