ગણેશ ઉત્સવ પર 5 મિનિટમાં બનાવો ઉગાડીચ મોદક, જુઓ રેસિપી...
🎬 Watch Now: Feature Video
ગણેશ ઉત્સવ પર ગણેશજીને પ્રસન્ન કરવા માટે મોદકનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. નારિયેળ અને ગોળથી બનાવવામાં આવેલા ઉગાડીચ મોદક સ્વાદમાં ખુબ લાજવાબ હોય છે. આજે અમે તમારી સાથે ગણેશજીના પ્રિય ભોગની રેસિપી શેર કરી રહ્યા છીએ. ઘી, લોટ, ગોળ અને નારિયેળથી બનાવેલા મોદકનો પ્રસાદ ગણેશજીને ચઢાવો અને આ શુભ અવસર પર તમારા પરિવારજનોને પણ ખવડાવો.
Last Updated : Aug 26, 2020, 5:02 PM IST