કંચન જરીવાલાનો કિડનેપ મામલે નનૈયો, આપે લગાવ્યો હતો ભાજપ પર આરોપ - આમ આદમી પાર્ટી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 16, 2022, 7:18 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

સુરત પૂર્વ બેઠકની પળેપળ રાજકીય નાટ્યાત્મક વળાંકોની રહી છે. કંચન ઝરીવાલા (kanchan zariwala surat) પલટીઓ મારીને પોતાનું કિડનેપ થવાની વાતો વચ્ચે ઉમેદવારી પાછી ખેંચી છે. જો કે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સીસોદીયા (manish sisodiya aap) ભાજપ પર કિડનેપ કરવાનો આરોપ લગાડ્યો છે તો બીજી તરફ કંચન ઝરીવાલા આમ આદમી પાર્ટી (aam aadmi party) પર આરોપ લગાવતા કહ્યું કે તેમની ટિકિટ જાહેર થયા બાદ પાર્ટી દ્વારા સપોર્ટ આપવામાં આવ્યો નથી. કોઈ કાર્યકર્તા સાથે ન હોવાથી તેઓ એકલા પડી ગયા હતા. જેથી તેઓએ ફોર્મ પરત ખેંચી લીધું હતું.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.