શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે 1,008 દિવડાની મહાઆરતી, મંદિર બન્યું શિવમય - બિલેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 2, 2022, 9:25 AM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

રાજકોટના ઉપલેટામાં બડા બજરંગ શ્રીરામ મંદિર (Bada Bajrang Shriram Temple) ખાતે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર (Upleta Bileshwar Mahadev Temple) આવેલું છે. અહીં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે 1,008 દિપ જ્યોત સાથે ભગવાન શિવજીની મહાઆરતી ઉતારવામાં (Shivaji Mahaarti with Dip Jyot) આવી હતી. તે દરમિયાન સમગ્ર મંદિર શિવભક્તોના હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. દેવાના દેવ મહાદેવના ભક્તો અને શ્રદ્ધાળુઓ અહીં શ્રાવણ મહિનામાં ઉમટી (Crowd of devotees at Bileshwar temple) પડતા હોય છે. અહીં દિપજ્યોત અને મહાઆરતીનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો (Crowd of devotees at Bileshwar temple) આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.