Unseasonal Rains In Gujarat: વડોદરાના વાતાવરણ પલટો સવારથી ઝરમર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો - વડોદરાના વાતાવરણ પલટો
🎬 Watch Now: Feature Video
રાજ્યના વાતવરણમાં પલટો આવ્યો ત્યારે વડોદરામાં સવારથી ઝરમર વરસાદ સાથે હિલ સ્ટેશન માહોલ થઈ ગયો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વડોદરા શહેરમાં આજે વાતાવરણમાં પલટા સાથે વરસાદ આવ્યો હતો. ત્યારે વરસાદના કારણેે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન પહોંચ્યું જેને લઈને જગતનોતાત ચિંતીત બન્યા છે.