thumbnail

રાજકોટના વોર્ડ નંબર 7,8,9ની મતગણતરીને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

By

Published : Feb 23, 2021, 10:41 AM IST

21 ફેબ્રુઆરીના રોજ મહાનગરોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે આજે મંગળવારે મતગણતરી યોજાઈ રહી છે. રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં મતગણતરી સ્થળે ઉમેદવારો સહિત કાર્યકરો પહોંચ્યા હતા. વોર્ડ 7,8,9ની મતગણતરીને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.