રાજ્ય સરકારના 25 ટકા ફી માફીના નિર્ણયનો સુરત વાલી મંડળે વિરોધ કર્યો - waive 25 per cent fee

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 30, 2020, 6:25 PM IST

સુરત : શિક્ષણ બોર્ડ આધારિત ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીનો નિર્ણય રજ્ય સરકારે કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય સામેરાજ્ય સરકારના નિર્ણય સામે નારાજગી દર્શાવતા વાલી મંડળે હાથમાં પ્લે કાર્ડ લઈ 25 ટકા ફી રાહતની હોળી કરી વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારના ખાનગી શાળાઓના હિતમાં આ નિર્ણય આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ વાલી મંડળે કર્યો છે. આ નિર્ણય ગુજરાતભરના વાલીઓને સાથે રાખી આગામી દિવસોમાં 50 ટકા ફી માફીની માગ સાથે અહિંસક રીતે ઉગ્ર દેખાવો, ધરણા સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.