ભાવનગરમાં મેઘરાજાની હેટ્રિક: સિઝનના 7 ટકા જેટલો વરસાદ વરસ્યો - Rain full in Bhavnagar
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ નિસર્ગ વાવાઝોડાની અસર બાદ આવેલા વાતાવરણના કારણે ત્રીજા દિવસે પણ મેઘરાજાની એન્ટ્રી રહી છે. અડધાથી ઇંચ વધુ વરસાદ શહેર અને જિલ્લામાં ત્રણ દિવસથી વરસી રહ્યો છે. ચોમાસાના આશરે 7 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે અને આગામી દિવસોમાં વરસાદ સારો રહેવાની આશા સેવાઇ રહી છે.