નમસ્તે ટ્રમ્પઃ જાણો શું કહ્યું CM રૂપાણીએ - vijay rupani
🎬 Watch Now: Feature Video
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. આ કાર્યક્રમને નમસ્તે ટ્રમ્પ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યક્રમ અંગે વાત કરી હતી. જાણો શું કહે છે, મુખ્ય પ્રધાન...