સુરતમાં એન્કલ સર્જરી બાદ મતદાન કરવા પહોંચ્યા દિશાબેન ગાંધી - યુનિક વોટર
🎬 Watch Now: Feature Video
સુરતઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. ત્યારે સુરત શહેરના દિશાબેન ગાંધી એન્કલ સર્જરી બાદ પણ મતદાન કરવા પહોંચ્યા છે. દિશા ડાયટીશિયન છે.