સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બ્યૂરો ઑફિસથી રાજકીય તજજ્ઞ જયવંત પંડ્યા સાથે ખાસ ચર્ચા - JAYVANT PANDYA
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આજે રવિવારે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાનની શરૂઆતથી બપોરના 2 વાગ્યા સુધીમાં 21.28 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઇને બ્યૂરો ચીફ ભરત પંચાલ સાથે રાજકીય તજજ્ઞ જયવંત પંડ્યાએ ખાસ ચર્ચા કરી છે.