જસદણ પાસે ઉમટની વિડીમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ - dead body
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જસદણ તાલુકાના સોમ પીપળીયા ગામે આવેલ ઉંમટની વીડીમાંથી વીંછિયા ગામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાન હિરેન બાબુભાઈ ડેરવાળિયા(ઉંમર વર્ષ 35) નામના યુવાનને ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.