જામનગર લોકમેળામાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ ગેરકાયદે દબાણો દૂર કર્યા - એસ્ટેટ શાખા
🎬 Watch Now: Feature Video
જામનગરઃ લોકમેળામાં છેલ્લા દિવસે 42 જેટલા પાથરણાવાળાઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરમાં આઠ દિવસ ચાલેલા લોકમેળામાં સતત ફરિયાવાળાઓ દ્વારા ટ્રાફિકજામ કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો આખરે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ખાનગી સિક્યુરિટીની મદદથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવીછે.