સુરતમાં ચોકલેટના બહાને દુષ્કર્મનો નિષ્ફળ પ્રયાસ, બાળકી નાસી છૂટવામાં સફળ થઈ - સુરત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 1, 2020, 7:00 PM IST

સુરત: અમરોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી યુવાન ઉઠાવી ગયો હતો. યુવાન દુષ્કર્મ આચરે તે પહેલા જ બાળકી નાસી છૂટી હતી. ઘટનાને પગલે અમરોલી પોલીસે નરાધમની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.