thumbnail

વડોદરામાંથી દારૂની મહેફિલ માણતા 6 નબીરા ઝડપાયા

By

Published : Jul 13, 2020, 2:49 AM IST

વડોદરાઃ શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકની સર્વેલન્સની ટીમે બાતમીને આધારે વિશ્રાન્તિ ગ્રીનના બી-401 મકાનમાં રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી 6 નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 89,200નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.