સંઘના 'તરૂણ સ્વયંસેવક'થી લઇને ભારતના 'ગૃહપ્રધાન' સુધીની અમિત શાહની સફર - CONGRESS
🎬 Watch Now: Feature Video
ગુજરાતની હાઈપ્રોફાઈલ ગાંધીનગર બેઠક પરથી જંગી લીડ સાથે જીતેલા ભાજપના ચાણક્ય અમિત શાહ વર્ષ 1982માં ABVPના યુવાન કાર્યકર હતા. એક સભામાં શાહે કહેલું કે, “હું એક યુવા કાર્યકર તરીકે નારણપુરામાં ભાજપના વરિષ્ઠ નેતાઓ માટે પોસ્ટર ચોંટાડતો હતો. આજે વર્ષો વીતી ગયાં, આજે મને ભલે બહુ મોટો માણસ ગણતા હોવ પણ, એ બધી જ વાતો મને યાદ છે, મને એ ખ્યાલ છે કે મારી યાત્રાની શરૂઆત અહીંથી જ થઈ હતી." તો સંઘના 'તરૂણ સ્વયંસેવક'થી લઇને ભારતના 'ગૃહપ્રધાન' સુધીની અમિત શાહની સફરનો જોઇએ આ વિશેષ અહેવાલ....