GDP પર મોદીજીના પ્રધાનનું જુઓ મૂલ્યવર્ધક જ્ઞાન - ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદી
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદીને લઈ ભાજપના સાંસદ વિરેન્દ્ર સિંહે અજીબોગરીબ ભાષણ આપ્યું હતું. લોકસભામાં તેમનું કહેવું છે કે, દેશ અને સરકારને બદનામ કરવા માટે મંદી બતાવવામાં આવે છે.